પાટણના સાંતલપુર હાઈવે પર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4નાં મોત
પાટણ, 10 એપ્રિલ 2026: 4 killed in accident between tanker and car જિલ્લાના સાંતલપુર નેશનલ હાઇવે પર રોઝુ ગામ નજીક ટેન્કર અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે […]


