મોટીબરૂ ગામ પાસે હાઈવે પર બે બોલેરો પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત
ખંભાતના દેઢા ગામે મામેરાનો પ્રસંગમાંથી પરત ફરતાં પરિવારને અકસ્માત નડ્યો બેના ઘટના સ્થળે અને બાળકીનું સારવાર દરમિયાન મોત અકસ્માત બાદ બોલેરોના ચાલક નાસી ગયો ધોળકાઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે મોટી બોરૂ નજીક હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. મોટી બોરૂ ગામ નજીક ઢાંઢીના પુલ પાસે સામસામે બે બોલેરો […]