અંબાજી-દાંતા હાઈવે પર ટ્રેલરની બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો, મોટી જાનહાની ટળી
ટ્રેલર રોડ સાઈડ પરથી ઉતરીને સેફ્ટી વોલ સાથે અથડાયુ, ટ્રેલરના ચાલકને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો, ઘાટી પર વધુ પડતા બમ્પ હોવાને લીધે વાહનોની બ્રેક ફેલ થવાના બનાવો બને છે. અંબાજીઃ યાત્રાધામ અંબાજી-દાંતા હાઈવે પર હીલ વિસ્તારમાં વાહનો ચલાવવામાં ખૂબ તકેદારી રાખવી પડે છે. જેમાં ત્રિશુલિયા ઘાટીમાં એક માર્બલ પાવડર ભરેલા ટ્રેલરની બ્રેક ફેલ થતાં અકસ્માત […]