1. Home
  2. Tag "accident"

સુરતમાં વિદ્યાર્થીને અડફેટે લેનારા ડમ્પરચાલક પાસે લાયસન્સ પણ નથી

પોલીસે ડમ્પરચાલક અને તેના માલીક સામે પણ ગુનો નોંધ્યો, પૂરફાટ ઝડપે ડમ્પરે સાયકલસવાર વિદ્યાર્થીને ટક્કર મારી હતી, ડમ્પરના માલિકે લાયસન્સ ન હોવા છતાં ડ્રાઈવર તરીકે નોકરી પર રાખ્યો હતો સુરતઃ શહેરમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. શહેરમાં ગઈ તા. 16મી નવેમ્બરના રોજ ગોરવપથ રોડ […]

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં જાનૈયાઓની બસ સિંધુ નદીમાં ખાબકી, 16 લોકોના મોત

લાહોરઃ પાકિસ્તાનના પર્વતીય ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં લગ્ન સમારોહ માટે મહેમાનોને લઈ જતી બસ સિંધુ નદીમાં પડી હતી, જેમાં 16 લોકોના મોત થયા હતા અને કન્યા ઘાયલ થઈ હતી. આ મામલે રેસ્ક્યુ ટીમના પ્રવક્તા શૌકત રિયાઝે જણાવ્યું કે, આ અકસ્માતમાં કુલ 23 લોકો ડૂબી ગયા હતા. જેમાંથી 19 લોકો એસ્ટોરના હતા જ્યારે ચાર પંજાબના ચકવાલ જિલ્લાના હતા. […]

ઉત્તરપ્રદેશઃ આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માત, 5 લોકોના મોત

લખનૌઃ આગરા-લખનૌ એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રકને પાછળથી આવતી બસે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો. આ ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા 5 લોકોના મોત અને 9 મુસાફરો ઘાયલ થયા છે. એક મુસાફરોની હાલત ગંભીર છે. બસ મથુરાથી લખનૌ જઈ રહી હતી. આ દરમિયાન બસ ફિરોઝાબાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ બસમાં લગભગ […]

અયોધ્યા જઈ રહેલી અમદાવાદની બસને નડ્યો અકસ્માત, 51 મુસાફરોને ઈજા

અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદથી શ્રદ્ધાળુઓ બસમાં અયોધ્યા દર્શન કરવા માટે નીકળ્યાં હતા. આ બસ શ્રદ્ધાળુઓની લઈને ઉત્તરપ્રદેશના શાહજહાંપુર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસને અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં 51 જેટલા મુસાફરોને ઈજા  થઈ હોવાનું જાણવા મળે છે. આ શ્રદ્ધાળુઓના અમદાવાદમાં રહેતા પરિવારજનોને અકસ્માતની જાણ થતા તેઓ પણ ચિંતામાં મુકાયાં હતા. તેમજ […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ રોડ પર એક્ટિવા સ્લીપ થતાં 3 સગીર બેભાન

પૂરફાટ ત્રણ સવારી જતું એક્ટિવા સ્લીપ થયાં સગીરો રોડ પર પટકાયા, આજુબાજુના લોકો દોડી આવીને ત્રણેયને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા, સગીરને એક્ટિવા આપનારા પિતા સામે પોલીસે ગુંનો નોંધ્યો અમદાવાદઃ શહેરમાં કેટલાક વાલીઓ પોતાના બાળકોને વાહનો ચલાવવા માટે આપી દેતા હોય છે. પણ જ્યારે આવા બાળકો અકસ્માત કરે ત્યારે તેના વાલીઓને મુશ્કેલીમાં મુકાવવું પડે છે. શહેરના […]

અમરેલીના ખાંભા નજીક લકઝરી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, બે ગંભીર

ખાનગી લકઝરી બસે ટ્રેકટરને મારી ટક્કર, અકસ્માતને લીધે ખાંભા ઉના રોડ પર ટ્રાફિકજામ સર્જાયો, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમરેલીઃ જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ખાંભા-ઊના રોડ પર સર્જાયો હતો. ખાંભા નજીક લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાનગી બસે ટ્રેકટરને ટક્કર મારતા ટ્રેકટરમાં […]

મહેસાણાના જગુદણ ચોકડી પાસે કારને નડ્યો અકસ્માત, 3ના મોત

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના મહેસાણા નજીક જગુદણ ચોકડી પાસે પુરઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને મોટરકાર પલટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં કારમાં સવાર 3 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પાટણનો પરિવાર કારમાં મીનાવાડા ખાતે દશા માતાજીના દર્શન […]

પાટડીના બજાણા નજીક એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

કારમાં સવાર બે પ્રવાસીને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડાયા, અકસ્માત બાદ એસટી બસ ખાડામાં ઉતરી ગઈ, અકસ્માતને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાટડી તાલુકાના બજાણા નજીક હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો હતો. બજાણા નજીક આવેલા રેલવે ફાટક પાસે […]

અમદાવાદના SG હાઈવે પર મોડી રાતે ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત

YMCA કલબ નજીક લોખંડના પાઈપ ભરેલી ટ્રક પાછળ ડમ્પર ઘૂંસી ગયુ, ડમ્પરની કેબીન દબાઈ જતાં ડ્રાઈવરનું મોત, ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર YMCA ક્લબ પાસે ગત મોડી રાતે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લોખંડના પાઇપ ભરેલી ટ્રકની પાછળ ડમ્પર ઘૂસી જતા ડમ્પરચાલકનું મોત નિપજ્યું હતું. […]

પાલનપુર આબુ હાઈવે પર 4 વાહનો વચ્ચે અકસ્માત, કાર થઈ સેન્ડવીચ,

બીજો અકસ્માતનો બનાવ રાધનપુર વારાહી હાઈવે પર સર્જાયો, અજાણ્યા વાહનચાલકે સાયકલસવારને અડફેટે લીધો, સુદ્રાસણા પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત રાહદારીનું મોત પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં પાલનપુર-આબુરોડ હાઈવે પર ત્રણ ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક વચ્ચે કાર સેન્ડવીચની જેમ દબાઈ ગઈ હતી. જ્યારે બીજો અકસ્માતનો બનાવ રાધનપુર-વારાહી નેશનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code