1. Home
  2. Tag "accident"

આ એક કારણથી ડૂબી ગયું હતું ટાઈટેનિક! 111 વર્ષ પહેલા થયેલા અકસ્માતની સંપૂર્ણ વાર્તા અહીં જાણો

દિલ્હી : વર્ષ 1912માં એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલા ટાઈટેનિક જહાજ દુર્ઘટનાની ફરી એકવાર ચર્ચા થઈ રહી છે. તેનું કારણ એ છે કે એક સબમરીન જે તેના ભંગાર બતાવવા માટે પાંચ લોકોને લઈ ગઈ હતી તે ગુમ થઈ ગઈ હતી. કંપની ઓશનગેટે સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. એવા અહેવાલો છે કે મુસાફરોએ […]

ઉત્તરાખંડના પીથૌરાગઢમાં ગંભીર અકસ્માત – યાત્રીઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકી, 9 લોકોના મોત

મંદિરે દર્શન કરવા જતા યાત્રીઓને નડ્યો ગંભીર અકસ્માત 9 લોકોના મોતના બે લોકો ગંભીર રીતે ઘાયલ દહેરાદૂનઃ- દિવસેને દિવસે પહાડી વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે આજરોજ ગુરુવારે ઉત્તરાખંડના પીથૌરાગઢ થાકે યાત્રીઓથી ભરેલી એક જીપ ખીણીમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  પિથોરાગઢ જિલ્લામાં મુંસિયારીના હોકરા વિસ્તારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ઉંડી […]

ગાંધીનગરના કોબા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે એક્ટિવાને અડફેટે લેતા પિતા-પૂત્રીના મોત

ગાંધીનગરઃ શહેરના કોબા  સર્કલ કમલમ કાર્યાલય સામેના રોડ પર સોમવારે સવારના સમયે કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરીને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે બંને સંતાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં 17 વર્ષીય દીકરીનું પણ મોત નિપજ્યું હતુ. આ અકસ્માત […]

ગાંધીનગરમાં તપોવન સર્કલ નજીક પૂરફાટ ઝડપે આવેલી કાર ટ્રક પાછળ અથડાતા કારચાલકનું મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગર શહેરના તપોવન સર્કલ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.  તપોવન સર્કલ પાસે  એક ટ્રક રોડ ઉપર ઉભી હતી. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી કાર  ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ […]

પાલનપુરઃ અકસ્માતમાં બ્રેઈન-ડેડ થયેલા યુવાનના અંગોનું દાન, 3 વ્યક્તિઓને મળ્યું નવજીવન

અમદાવાદઃ ઉત્તરગુજરાતના પાલનપુરમાં વીજ થાંભલા ઉપર ચડીને કામ કરતો યુજીવીસીએલનો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ ઉપરથી નીચે પડકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જેથી તેના પરિવારજનોએ યુવાનના અંગોના દાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી આરોગ્ય અધિકારીઓએ તેની બે કીડની અને લીવરનું દાન મેળવ્યું હતું. તેમજ અન્ય 3 દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટની કવાયત તેજ કરી હતી. […]

જમ્મુ-કાશ્મીરમાં પાવર પ્રોજેક્ટ કામદારોને લઈ જતું વાહન ખીણમાં ખાબકતા સાતના મોત

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પાવર પ્રોજેક્ટ કામદારોને લઈ જતું વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકતા સાત લોકોનાં મોત થયાં હતાં અને અન્ય બે ઘાયલ થયાં હતાં. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ડાચન વિસ્તારમાં ડાંગદુરુ પાવર પ્રોજેક્ટ સાઇટ પાસે બની હતી. કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર દેવાંશ યાદવના જણાવ્યા અનુસાર આ […]

આબુરોડ પાસે પૂરફાટ ઝડપે આવેલી જીપકાર પાર્ક કરેલી ટ્રક પાછળ ઘૂંસી જતાં 4ના મોત, 8ને ઈજા

પાલનપુરઃ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પાલનપુરથી આબુ રોડ જતાં હાઈવે પર ચંદ્રાવતી કટ પાસે હાઈવે પર પાર્ક કરેલી ટ્રક પાછળ પૂરઝડપે આવેલી જીપકાર ધડાકા સાથે અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા ચારના મોત નિપજ્યા હતા. જ્યારે 8 જેટલા પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે.કે, […]

અમીરગઢ પાસે પૂરફાટ ઝડપે આવેલી કાર ટ્રેલરની પાછળ ઘૂંસી જતાં બેનાં મોત, બેને ઈજા

પાલનપુરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને પૂરફાટ ઝડપે દોડતા વાહનો ઓવરટેક કરતી વખતે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત બનાસકાંઠાના અમીરગઢ નજીક સર્જાયો હતો. જેમાં ટ્રેલર પાછળ પૂરફાટ ઝડપે આવેલી કાર ઘૂંસી જતાં કારમાં પ્રવાસ કરી રહેલા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે […]

વડોદરા-હાલોલ હાઇવે પર એસટી બસે બાઇકને ટક્કર મારતા બાઈકસવાર ત્રણ યુવાનોના મોત

વડોદરાઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વડોદરા-હાલોલ હાઈવે પર કોટંબી પાસે ગત રાત્રે એસટી બસે બાઈકને ટક્કર મારતા બાઇકસવાર બે સગા ભાઈ સહિત 3 યુવાનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જરોદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને […]

ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરમાં ક્લચની જાળવણી રાખવી જરુરી, નોતરી શકે છે અકસ્માત

નવી દિલ્હીઃ ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, ડ્રાઇવિંગ કરતી વખતે ક્લચનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તે યોગ્ય કાર્ય કરી શકે તે માટે તેની યોગ્ય જાળવણી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો તેમાં કોઈ સમસ્યા હોય તો તરત જ મિકેનિકને બતાવુ જોઈએ. જો સમયસર કલરની સમસ્યા દુર કરવામાં ન આવે તો દુર્ઘટના સર્જાવાની શકયતાઓ વધી જાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code