ભાવનગરમાં પત્ની અને પૂત્ર-પૂત્રીની હત્યા કરીને મૃતદેહ દાટી દીધા, આરોપી પતિની ધરપકડ
સુરતથી પત્ની તેના બે સંતાનો સાથે વેકેશનમાં ભાવનગર રહેતા પતિ પાસે આવી હતી, ફોરેસ્ટના અધિકારી એવા પતિએ JCBથી ખાડો ખોદાવી બે ડમ્પર માટી મંગાવી રાખી હતી, પોલીસને ગુમરાહ કરવા પત્નીના મોબાઈલથી પોતાને મેસેજ કર્યો હતો ! ભાવનગરઃ શહેરના ફોરેસ્ટ વિભાગના અધિકારી શૈલેષ ખાંભલાની 40 વર્ષય પત્ની નયનાબેન, 13 વર્ષની દીકરી પૃથ્વા અને નવ વર્ષનો દીકરો […]


