મહારાષ્ટ્રના ગવર્નર તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલએ સંસ્કૃત ભાષામાં લીધા શપથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ, મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે દેવવ્રતજીને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તારીખ 15 સપ્ટેમ્બર 2025, સોમવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતજીને રાજ્યપાલ […]


