1. Home
  2. Tag "Action Plan"

ગુજરાતમાં સંભવિત હિટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

અમદાવાદઃ રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં માહિતી આપતા રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન […]

હિટવેવની આગાહીને પગલે કેન્દ્રીય આરોગ્ય વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

નવી દિલ્હીઃ “હીટવેવના વધુ સારા સંચાલન માટે લોકો માટે જાગૃતિ લાવવા તરફ સતત પ્રયત્નો જરૂરી છે કારણ કે અસરકારક લક્ષ અસરકારક સંચાલન તરફ દોરી જાય છે”. એમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ગરમીને લગતી બીમારીના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્ય સજ્જતાની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરતાં જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય […]

ધોરણ 10 અને 12ની 11મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે શિક્ષણ બોર્ડે જાહેર કર્યો એક્શનપ્લાન,

ગાંધીનગરઃ ગુજરાતમાં ધોરણ 10 અને 12ની સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલીત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આગામી તા. 11 થી 22 માર્ચ 2024 દરમિયાન  ધોરણ 10 અને 12ના પરીક્ષા યોજાશે. જેમાં ધોરણ 10  પરીક્ષામાં કુલ 9,17,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 […]

ઓનલાઈન છેતરપીંડીને અટકાવવા માટે કેન્દ્ર સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન

જ્યારથી ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારથી ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યાં છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થાય છે જ્યારે ક્યાંકથી ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે ન આવ્યો હોય. ઓનલાઈન છેતરપિંડીમાં સિમ કાર્ડની ઘણી ભૂમિકા છે, તેથી હવે સરકાર સિમ કાર્ડને લઈને એક નવો અમલ કરી શકે છે. સરકાર ટૂંક સમયમાં સિમ કાર્ડ […]

અમદાવાદ શહેરમાં દિવાળીના ટ્રાફિકના નિયમન માટે પોલીસ વિભાગે ઘડ્યો એકશન પ્લાન

અમદાવાદઃ શહેરમાં દિવાળીના તહેવારોને લીધે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રોડ પર પણ ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. ત્યારે ટ્રાફિકના યોગ્ય નિયમન માટે શહેર ટ્રાફિક પોલીસે હોમગાર્ડના જવાનો સેવાઓ લઈને વિશેષ આયોજન કર્યુ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, […]

જમ્મુ-કાશ્મીરઃ ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ અટકાવા સુરક્ષા એજન્સીઓએ બનાવ્યો એકશન પ્લાન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જમ્મુ-કાશ્મીરમાં અનેક એજન્સીઓ અને સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા માટે કવાયત શરૂ કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને નાગરિકોની હત્યાના મોટા કાવતરાની તપાસ […]

BIMSTEC ક્ષેત્રમાં સાયબર સુરક્ષા પડકારોનો સામનો કરવા એક એક્શન પ્લાન બનાવશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય, ભારત સરકાર નવી દિલ્હીમાં 14-15 જુલાઈ 2022 ના રોજ સાયબર સુરક્ષા સહકાર પર BIMSTEC નિષ્ણાત જૂથની બે દિવસીય બેઠકનું આયોજન કરી રહી છે. આ બેઠક માર્ચ 2019 માં બેંગકોક ખાતે યોજાયેલી BIMSTEC રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની બેઠક દરમિયાન કરવામાં આવેલા કરાર પર આધારિત છે કે BIMSTEC નિષ્ણાત જૂથ BIMSTEC ક્ષેત્રમાં […]

ચોમાસામાં સંભવિત પૂર કે હોનારત જેથી સ્થિતિ સામે એક્શન પ્લાનની સમીક્ષા માટે આજે બેઠક મળશે

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રિ-માન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને 15મી જુન આસપાસ મેઘરાજાની વાજતે-ગાજતે પધરામણી થાય તેવી શક્યતા છે. તમામ જિલ્લાઓમાં કલેક્ટર દ્વારા ચોમાસા દરમિયાન સંભવિત પૂર કે આફતની સ્થિતિને પહોંચી વળવા તેમજ શહેરી વિસ્તારોમાં વરસાદના ભરાતા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર પણ પ્રિ-મોન્સૂન […]

દિલ્હીઃ કોરોનાકાળમાં સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો, ગુનાખોરી ડામવા પોલીસે બનાવ્યો એકશન પ્લાન

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન લોકોની જરૂરિયાત બની ગયો છે. તેમજ હવે લોકો સ્માર્ટફોનની મદદથી ઓનલાઈન બેંકીગ અને ઓનલાઈન પેમેન્ટની સુવિધાઓનો ઉપયોગ કરતા થઈ ગયા છે. બીજી તરફ સાયબર ઠગો પણ સક્રીય થયાં છે. દિલ્હીમાં કોરોનાની બીજી વેવ દરમિયાન દિલ્હીમાં સાયબર ક્રાઈમ વધ્યા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દિલ્હીમાં ગુનાખોરીને ડામવા માટે એક્શન […]

અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસનો એકશન પ્લાનઃ થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

અમદાવાદઃ શહેરમાં ફરવા લાયક સાબરમતી રિવરફ્રન્ટ દરરોજ મોટી સંખ્યામાં શહેરીજનો આવે છે. દરમિયાન કેટલીક વાર યુવતીઓની છેટતીની ઘટના સામે આવે છે એટલું જ નહીં સાબરમતી નદીમાં આપઘાતના બનાવો પણ બને છે. આવા બનાવોને અટકાવવા અને ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા રિવરફ્રન્ટ ઉપર સુરક્ષાને લઈને થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ અહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code