ભારત સામે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરનાર પાકિસ્તાન કલાકારો સામે કાર્યવાહી કરાઈ
પાકિસ્તાની સ્ટાર્સ માહિરા ખાન અને ફવાદ ખાન તાજેતરમાં ભારત વિરુદ્ધ અયોગ્ય ભાષાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ભારતીય સ્ટાર્સે માહિરા અને ફવાદને યોગ્ય જવાબ આપ્યો હતો, પરંતુ હવે તેમની સામે થયેલી કાર્યવાહી આ પાકિસ્તાની સ્ટાર્સ જીવનભર યાદ રાખશે. વાસ્તવમાં, ફવાદ ખાન અને માહિરા ખાનની હિન્દી ફિલ્મોના ગીતોના પોસ્ટર પરથી તેમની તસવીરો દૂર કરવામાં આવી છે. […]