ગાંધીનગર મહેસાણા હાઈવે પર ટ્રકની અડફેટે એક્ટિવાચાલકનું મોત, મહિલાને ગંભીર ઈજા
ગાંધીનગર, 31 ડિસેમ્બર 2025: Activa driver dies after being hit by truck on Gandhinagar-Mehsana highway રાજ્યના ઘોરી માર્ગો પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ગાંધીનગર-મહેસાણા હાઇવે પર ઝુંડાલ બ્રિજ પાસે સર્જાયો હતો. પુરઝડપે જઈ રહેલી ટ્રકે પાછળથી એક્ટિવા સવાર દંપતીને ટક્કર મારતા એક્ટિવાસવાર 70 વર્ષીય વૃદ્ધનું સ્થળ પર જ કમકમાટીભર્યું […]


