1. Home
  2. Tag "Active"

કાશ્મીર ઘાટીમાં 600થી વધારે હાઈબ્રિડ આતંકવાદી સક્રિય, સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં ટાર્ગેટ કિલીંગના બનાવોમાં વધારો થયો છે, બીજી તરફ સુરક્ષા અજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે અભિયાન તેજ બનાવ્યું છે. દરમિયાન કાશ્મીર ઘાટીમાં હાલમાં 600થી પણ વધુ હાઈબ્રિડ આતંકવાદીઓ સક્રિય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એટલું જ નહીં વિદેશી આતંકવાદીઓ આ હાઈબ્રિડ આતંકવાદીઓની મદદ કરી રહ્યા છે. હાઈબ્રિડ આતંકવાદીઓ પરપ્રાંતિય મજૂરો […]

ચીને પરમ મિત્ર પાકિસ્તાનને વધુ ક્ષમતાવાળા ડ્રોન આપશે, ભારતીય સુરક્ષા એજન્સીઓ બની સાબદી

દિલ્હીઃ ભારતને પરેશાન કરવા માટે રોજ નવી-નવી તરકીબ અજમાવે છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન ભારતમાં ભાંગફોડ કરવા માટે કાવતરા રચે છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો ડ્રોન મારફતે ભારતના સરહદી જિલ્લામાં હથિયાર ઘુસાડવાનો પ્રયાસ કરે છે. દરમિયાન પાકિસ્તાને ચીનથી વધારે પેલોડ ક્ષમતા ધરાવતા ડ્રોન લીધા હોવાની માહિતી ગુપ્તચર એજન્સીને મળતા તંત્ર એલર્ટ […]

સારવારની કોઈ નકારાત્મક અસર ન થાય તે માટે કોવિડની સક્રિય અને વ્યાપક સારવાર જરૂરીઃ મનસુખ માંડવિયા

દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારની હાજરીમાં પોસ્ટ કોવિડ સિક્વેલ મોડ્યુલનું વિમોચન કર્યું હતું. આ મોડ્યુલ ભારતભરના ડૉકટરો, નર્સ, પેરામેડિક્સ અને કોમ્યુનિટી હેલ્થ વર્કર્સની કોવિડની લાંબા ગાળાની અસરોનો સામનો કરવા માટે ક્ષમતા વધારવામાં મદદ કરશે. માર્ગદર્શિકા બહાર પાડવા અંગે ખુશી વ્યક્ત […]

પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ ફરી સક્રીયઃ પુરૂલિયા જિલ્લામાં અનેક જગ્યાએ લાગ્યાં પોસ્ટર

દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદ ઉપર નક્સલવાદ અને માઓવાદીઓની ગેરકાયદે પ્રવૃતિઓનો પણ સામનો કરી રહ્યું છે. આ પ્રવૃતિઓ અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ ફરીથી સક્રીય થયા હોવાનું જાણવા મળે છે. પુરૂલિયા જિલ્લાના કેટલાક વિસ્તારમાં માઓવાદીઓના નામથી પોસ્ટર લગાવવામાં આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

વડોદરામાં હોમ ક્વોરન્ટાઈન કોરોના પીડિતોના ઘરે પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. હજારો દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. દરમિયાન કેટલાક દર્દીઓ કોમ ક્વોરન્ટાઈનના નિયમોનો ભંગ કરીને ઘરની બહાર નીકળતા હોવાની ફરિયાદો ઉઠી છે. વડોદરામાં હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. તેમજ પોલીસની ટીમ જે તે વ્યક્તિના ઘરે જઈને સરપ્રાઈસ ચેકીંગ કરશે. પોલીસે […]

દક્ષિણ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય, માછીમારોને કરાયા એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાંતિલ ઠંડી પડી રહી છે અને આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતા છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેથી માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. તેમજ આગામી 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતમાં કાતિલ ઠંડી વધશે હવામાન વિભાગની આગાહી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code