અભિનેતા અનિલ કપૂરને દિલ્હી HC તરફથી રાહત, તેમના નામ, અવાજ અને છબીના ઉપયોગ પર પ્રતિબંધ
દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ અભિનેતા અનિલ કપૂરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઈટ પર નામ, અવાજ અને તસવીરના ઉપયોગ વિરુદ્ધ દાખલ કરાયેલા દાવા પર મોટી રાહત આપી છે. જસ્ટિસ પ્રતિબા એમ સિંહની ખંડપીઠે કહ્યું કે ગેરકાયદેસર રીતે વ્યક્તિના નામ, અવાજ, છબી અથવા સંવાદનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકાય નહીં. સેલિબ્રિટીઝને સમર્થન આપવાનો અધિકાર વાસ્તવમાં આજીવિકાનો મુખ્ય […]