કંગના રનૌતની ‘ઇમરજન્સી’ની રિલીઝ ડેટ રિલીઝ, આ દિવસે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની આગામી પીરિયડ-ડ્રામા ફિલ્મ ‘ઇમરજન્સી’ની જાહેરાત થઈ ત્યારથી જ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી ફિલ્મને રિલીઝ ડેટ મળી રહી ન હતી. દેશમાં તાજેતરની લોકસભા ચૂંટણી 2024 દરમિયાન કંગના ખૂબ જ વ્યસ્ત રહી હતી, જેના કારણે ફિલ્મની રિલીઝ ત્રણ વખત મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મ માટે ચાહકોને વધુ રાહ જોવી પડશે […]