મુંબઈઃ અભિનેતા રસિક દવેનું નિધન,65 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
અભિનેતા રસિક દવેનું અવસાન 65 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 15 દિવસથી હતા હોસ્પિટલમાં દાખલ મુંબઈ:હિન્દી અને ગુજરાતી શો અને સિરિયલોના પ્રખ્યાત અભિનેતા રસિક દવેનું 65 વર્ષની વયે મુંબઈમાં મોડી રાત્રે અવસાન થયું.તેની કિડની ફેઈલ થઈ ગઈ હતી. તે 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. દવે પ્રખ્યાત ટીવી અભિનેતા હતા.તે સંસ્કાર ધરોહર અપનો કી, CID, ક્રિષ્ના […]