બોલીવુડના અભિનેતા સિદ્ધાર્થને ફોન ઉપર મળી રહી છે ધમકીઓ
                    મુંબઈઃ બોલીવુડના અભિનેતા સિદ્ધાર્થે તાજેતરમાં જ જન્મદિવસની ઉજવણી કરી છે. દરમિયાન હવે અભિનેતાનો ફોન નંબર લીક થયો છે. જે બાદ તેમને સતત ફોન કોલ્સ આવી રહ્યાં છે. તેમજ અભિનેતાના પરિવારને મારી નાખવાની ધમકી આપતો પણ ફોન આવ્યો હતો. એટલું જ નહીં અનેક લોકો ફોન કરીને અપશબ્દો પણ બોલે છે. અભિનેતાએ આક્ષેપ કર્યો છે કે, મોબાઈલ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

