ખુબસુરત અભિનેત્રી ભાગ્યશ્રીનો આજે જન્મદિવસ,ફિલ્મ મૈને પ્યાર કિયા થી બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી
બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રીનો આજે જન્મદિવસ મૈને પ્યાર કિયા થી બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી ભાગ્યશ્રીએ ઘણી હિટ ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:બોલિવૂડની સુંદર અભિનેત્રી ભાગ્યશ્રીનો આજે જન્મદિવસ છે.નાની ઉંમરમાં પણ ભાગ્યશ્રીએ પોતાની ફિટનેસથી બધાને ચોંકાવી દીધા છે. આજે પણ તે ખૂબ જ સુંદર લાગે છે.તેમના વર્તમાન સમયની આ તસવીરો આ હકીકતની સાક્ષી છે. અભિનેત્રીએ પોતાની ફિલ્મી […]