1. Home
  2. Tag "Adalaj-Mehsana highway"

અડાલજ-મહેસાણા હાઈવે પર એસટીની વોલ્વો બસ બળીને ખાક, પ્રવાસીઓનો બચાવ

ધાનેરા-અમદાવાદ રૂટની વોલ્વો બસમાં અચાનક આગ લાગી, બસના ચાલકે સમયસુચકતા દાખવી પ્રવાસીઓને બસમાંથી ઉતારી દીધા, ગાંધીનગર ફાયરબ્રિગેડે આગ બુઝાવી ગાંધીનગરઃ જિલ્લાના અડાલજ-મહેસાણા નેશનલ હાઈવે પર અડાલજ નજીક એસટીની વોલ્વો બસમાં આગ લાગતા બસ બળીને ખાક થઈ હતી. વોલ્વોબસ ધાનેરાથી અમદાવાદ આવી રહી હતી. ડ્રાઈવરની સમયસુચકતાથી તમામ પ્રવાસીઓનો બચાવ થયો હતો. આ બનાવની વિગતો એવી છે […]

અડાલજ-મહેસાણા હાઈવે પર રખડતા ઢોરને લીધે અકસ્માતનો ભય

અડાજલ નજીક હાઈવે પર ઢોર અડિંગા જમાવીને બેસી રહે છે. હાઈવે પર રખડતા ઢોરને પકડવાની જવાબદારી કોની ? હાઈવે પરના જબાણો હટાવાયા છતાંયે ટ્રાફિક જામની સમસ્યા યથાવત ગાંધીનગરઃ અડાલજ-મહેસાણા હાઈવે પર રખડતા ઢોરને લીધે અકસ્માતો ભય રહે છે. અડાલજ નજીક હાઈવે પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક જામની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code