દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા ગાંધીનગર ST ડેપો વધારની 60 બસો દોડાવશે
ગાંધીનગરઃ દિવાળીનાતહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે જુદા જુદા શહેરોમાં નોકરી કે રોજગાર ક્ષેત્રે જોડાયેલા લાકો પોતાના વતન જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. આથી મુસાફરોને અગવડ પડે નહીં તે માટે ગાંધીનગર એસ ટી તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન કરીને 60 જેટલી વધારાની ટ્રીપો દોડતી કરવા માટે રૂટ નક્કી કરી દેવામાં આવ્યા […]