ચોથી ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં રાખીને દેશના યુવાનોને તૈયાર કરવાની આવશ્યકતા: PM મોદી
નવી દિલ્હી: પીએમ મોદીએ આજે દેશની ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંસ્થાઓના ડિરેક્ટર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણને બદલાતા વાતાવરણ અને ઉભા થતા પડકારો સાથે ગતિમાન કરવાની આવશ્યકતા છે. દેશ અને સમાજની ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટેકનિકલ સંસ્થાઓએ પોતાનામાં પરિવર્તન, વૈકલ્પિક તત્વો તૈયાર […]


