પ્રભાસની મોસ્ટ અવોઇટેડ ફિલ્મ ‘આદીપુરૂષ’ નું શાનદાર ટ્રેલર રિલીઝ
આદિપુરુષનું ટ્રેલર રિલીઝ વિતેલી રાત્રે ટ્ર્ેલર રિલીઝ કરાયું મુંબઈઃ- પ્રભાસ , કૃતિ સનેન અને સૈફઅલી ખાનની મોસ્ટઅવોઈટેડ આદિપુરુષનું બીજુ ટ્રેલર વિતેલી રાત્રે રિલીઝ કરવામાં આવ્યું છે,રિલીઝ થયાના થોડા જ કલાકોમાં 3 મિલિયન લોકોએ આ ટ્રેલર જોયું હોવાનો એહવાલ છે. ઉલ્લેખનીય છે કે આદિપુરુષ’ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે.આ અગાઉ આ ફિલ્મના ટીઝરને […]