AMC દ્વારા આજથી વહિવટી ચાર્જ, દંડ-પેનલ્ટી માટે ઓન લાઈન પેમેન્ટ- રસિદની સુવિધા
અમદાવાદઃ શહેરમાં પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશન ટેક્સ લોકો ઘેરબેઠા જ ઓનલાઈન ભરી શકે છે. હવે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ સહિત વિવિધ વિભાગો દ્વારા નિયમોના ભંગ બદલ વેપારીઓ, બિલ્ડરો અને નાગરિકો પાસેથી વહીવટી ચાર્જ, પેનલ્ટી વસુલ કરવામાં આવતી હોય છે. જેની ફિઝિકલ પહોંચ નાગરિકને આપવામાં આવતી હોય છે. હવે આવા નિયમોના ભંગ બદલ વસૂલ કરવામાં […]