ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને તડબૂચની તપાસ કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
કૂલ 350 વેપારીઓને ત્યાથી 400થી વધુ તડબૂચના નમૂના લેવાયા તડબૂચમાં કલર જેવા અખાદ્ય પદાર્થની હાજરી મળી નથી હવે સમયાંતરે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે ગાંધીનગરઃ કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ […]