1. Home
  2. Tag "AFGHANISTAN"

અફઘાનિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી, લોટની એક ગુણના રૂપિયા 2400 તો ચોખાની એક ગુણની કિંમત આટલી..

અફઘાનિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી અહીંયા ઘઉંની એક ગુણ રૂ. 2400ની મળી રહી છે ચોખાની એક ગુણ રૂ.2700માં મળે છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન રાજ આવ્યું છે ત્યારથી તેની સામાજિક અને આર્થિક સ્થિતિ દિવસે દિવસે સતત કથળી રહી છે. રોકડની અછત સર્જાઇ છે. ભૂખમરાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવે બીજી તરફ મોંઘવારીએ પણ માઝા મૂકી […]

ઈમરાન ખાનની સરકારને અફ્ઘાનિસ્તાન તરફથી મળી ધમકી,કહ્યું યુદ્ધ માટે તૈયાર રહો

તાલિબાનનો આતંક વધ્યો ગરીબ દેશ પાકિસ્તાન પર હુમલો કરવાની આપી ધમકી પાકિસ્તાનની સરકાર સહિત તમામ લોકો ચિંતામાં દિલ્હી:તાલિબાન દ્વારા જે રીતે અફ્ઘાનિસ્તાનની સત્તાને હાથમાં લઈ લેવામાં આવી તેને જોતા લાગતું જ હતું કે પાકિસ્તાન માટે ભવિષ્યમાં ચિંતા વધી જશે. હવે આ વાત સાચી પડી રહી તેમ લાગી રહ્યું છે. વાત એવી છે કે ફરી એકવાર […]

અફઘાનિસ્તાનની સત્તા સંભાળ્યા બાદ વધુ આક્રમક બન્યું છે તાલિબાન – પશ્વિમી દેશોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી

તાલિબાન બની રહ્યું છે વધુ ક્રુર અફઘાનિસ્તાન ના લોકો જીવી રહ્યા છે ડરામણું જીવન   દિલ્હીઃ- તાલિબાની કરતુતથી તે વિશ્વભરમાં નિંદાને પાત્ર બન્યું છે ત્યારે જ્યારથી તાલિબાન શાસન અઘાનિસ્તાનમાં આવ્યું છે ત્યારથી અફઘાનિસ્તાનની સ્થિતિ કથળી રહી છે.અહીં વસતા લોકો સતત ભયમાં જીવી રહ્યા છે, ત્યારે હ્યુમન રાઈટ્સ વોચે તેના રિપોર્ટમાં જે ખુલાસો કર્યો છે તે […]

તાલિબાનની ક્રૂરતા: ગુપ્ત એજન્સીઓના 100થી પૂર્વ અધિકારીઓની કરી નિર્મમ હત્યા

તાલિબાનની ક્રૂરતા સામે આવી અફઘાનિસ્તાનમાં 100થી વધુ પૂર્વ અધિકારીઓની કરી નિર્મમ હત્યા હ્યૂમન રાઇટ્સ વોચના રિપોર્ટમાં કરાયો દાવો નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાં તાલિબાનીઓ સતત ક્રૂરતાપૂર્વકનું વર્તન કરી રહ્યા છે અને અનેક લોકોની બેરહેમીથી હત્યા કરી રહ્યા છે. હવે તાલિબાને ત્યાંના 100થી વધુ પૂર્વ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓની હત્યા કરી દીધી […]

અફઘાનિસ્તાનની સ્થિતિ બેહાલ, તાલિબાન સરકારનો ઢાંકપીછોડો, કહ્યું – આર્થિક કટોકટી માટે અમારી સરકાર જવાબદાર નહીં

અફઘાનિસ્તાનમાં સ્થિતિ વધુ બદતર બની જનતાના એક એક દાણા માટે વલખા તાલિબાન સરકારે કર્યો પોતાનો બચાવ નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદથી યુદ્વગ્રસ્ત દેશની સ્થિતિ સતત કથળી રહી છે. અફઘાનિસ્તાનમાં ભૂખમરો, આર્થિક કટોકટી, તાલિબાનનું દમન જેવી અનેક સમસ્યાઓથી અફઘાનિસ્તાનની હાલત બગડી રહી છે. આ વચ્ચે તાલિબાનના વડાપ્રધાને પોતાની સરકારનો લુલ્લો બચાવ કરતા કહ્યું હતું […]

અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના 100 દિવસ પૂરા, દેશમાં ભૂખમરો, બેરોજગારીની સમસ્યા વધી

અફ્ઘાનિસ્તામાં તાલિબાન શાસનના 100 દિવસ દેશમાં સર્જાઈ અનેક સમસ્યા ભૂખમરાની કગાર પર અફ્ઘાનિસ્તાન દિલ્હી :અફ્ઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાન દ્વારા સત્તાને હાંસલ કરી લેવામાં આવી, તેને લઈને અનેક જાણકારો દ્વારા આગાહી કરી દેવામાં આવી હતી કે આ દેશનું ભવિષ્ય હવે અંધારામાં છે. તે વાત હવે સાચી પડી રહી હોય તે લાગી રહ્યું છે. હાલ તાલિબાનને સત્તામાં […]

ભારતની માનવતા સામે પાકિસ્તાન નમ્યું, ભારતથી અફઘાનિસ્તાન વસ્તુ પહોંચાડવા માટે માર્ગ ખોલશે

– ભરતની માનવતા સામે પાકિસ્તાન નમ્યું – ભારતથી અફઘાનિસ્તાન વસ્તુઓ પહોંચાડવા માટે પાકિસ્તાન રસ્તો ખોલશે – ઇમરાન ખાન સરકારે કરી જાહેરાત દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં એક તરફ જ્યાં ભૂખમરાનું સંકટ વધુને વધુ વિકટ બની રહ્યું છે ત્યારે હવે માનવતા માટે હંમેશા આગળ રહેતા ભારતે હવે પાડોશી ધર્મ નિભાવવા અફઘાનિસ્તાનને 50 હજાર ટન ઘઉં મોકલવાનું નક્કી કર્યું છે. […]

અફઘાન પર સંકટઃ ભૂખમરાની સ્થિતિ વચ્ચે હવે બેન્કિંગ વ્યવસ્થતા પણ ધ્વસ્ત થવાની સ્થિતિમાં- રિપોર્ટ

અફઘાનિસ્તાન પર બીજુ સંકટ મંડળાયું ભૂખમરા બાદ હવે બેન્કિંગ વ્યવસ્થા પર જોખમ બેન્કિંગ વ્યવસ્થા ધ્વસ્ત થવાની કારગાર પર   દિલ્હીઃ- તાલિબાને અફઘાનિલસ્તાન પર કબજો કર્યા બાદ અફઘાનની  સ્થિતિથી વિશ્વ આખુ વાકેફ છે,હાલ અફઘાન ભૂખમરા જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ત્યારે હવે  અફઘાનવાસીઓની સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે એક રિપોર્ટમાં […]

અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ કફોડી, હવે એન્કર્સ માટે હિજાબ પહેરવો અનિવાર્ય

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા મહિલાઓ પર વધુ એક પ્રતિબંધ હવે ટીવી ચેનલમાં મહિલા એન્કર્સ માટે હિજાબ પહેરવો અનિવાર્ય મહિલા અભિનેત્રી કામ કરતી હોય તેવી સિરિયલો પર મૂક્યો પ્રતિબંધ નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર જ્યારથી તાલિબાનનો કબ્જો છે ત્યારથી ત્યાં મહિલાઓ પર જુલમ વધી રહ્યો છે અને તેઓ પર અનેક પ્રકારની પાબંધી મૂકવામાં આવી છે. હવે તાલિબાને વધુ […]

અફઘાનિસ્તાનમાં ભૂખમરોઃ ભારત 50 હજાર ટન ઘઉં મોકલીને અફઘાનની કરશે મદદ

અફઘાનિસ્તાનમાં વધી રહ્યો છે  ભૂખમરો પાકિસ્તાનની પરવાનગી બાદ હવે ભારત 50 હજાર ટન ઘંઉની કરશે મદદ દિલ્હીઃ- તાલિબાન દ્વારા સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ ત્યાની સ્થિતિ વિશ્વથી છૂપાયેલી નથી, અત્યાચાર સસહીત હવે લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે, અહીં લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે ત્યારે હવે ભારત અફઘાનની મદદે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code