1. Home
  2. Tag "AFGHANISTAN"

અનેક દાવાઓ પોકળ સાબિત થયા, તાલિબાનની ક્રૂરતા યથાવત્ , મૃતદેહને ક્રેનથી ચાર રસ્તા પર લટકાવ્યો

અનેક વાયદાઓ પોકળ સાબિત થયાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની ક્રૂરતા યથાવત્ મૃતદેહોને ચાર રસ્તા પર લટકાવ્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ ત્યાં તાલિબાને સરકાર રચી દીધી છે. જો કે શાંતિની વાતો કરતા તાલિબાનીઓને ક્રૂરતા ત્યાં સતત વધી રહી છે. કટ્ટર સંગઠને પહેલા કહ્યું હતું કે, તે હવે પહેલા જેવું રહેશે નહીં અને મહિલાઓ સહિતના અન્ય […]

પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર કરી વાતચીત,અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા

પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર કરી વાતચીત અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર વાત કરી હતી.બંને નેતાઓએ અફઘાનિસ્તાનના હાલના ઘટનાક્રમ સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સંદર્ભમાં,તેમણે આતંકવાદ, નશીલા પદાર્થો, ગેરકાયદે હથિયારો અને માનવ તસ્કરીના સંભવિત […]

દોસ્ત દોસ્ત ના રહા! તાલિબાને ઇમરાન ખાનને લીધા ઝપેટમાં, કહ્યું – અમને સલાહ આપવાનો કોઇને હક નથી

તાલિબાને પાકિસ્તાનને પણ ખરા ખોટી સંભળાવી અમને સલાહ આપવાનો કોઇને હક નથી: તાલિબાન ઇમરાન ખાને સર્વ સમાવેશી સરકાર બનાવવા તાલિબાનને સૂચન કર્યું હતું નવી દિલ્હી: આમ તો પાકિસ્તાન તાલિબાન મિત્ર હોવાનું ગાણા ગાતું હોય છે પરંતુ તાલિબાને પણ હવે પાકિસ્તાનને ખરા ખોટી સંભળાવીને ઇમરાન ખાનને પણ ઝપેટમાં લઇ લીધા છે. અફઘાનિસ્તાનમાં સરકાર ગઠન બાદ તાલિબાનો […]

એસ.જયશંકર નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા,અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા

વિદેશ મંત્રી એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે સ્થાનિક સમય મુજબ ન્યૂયોર્ક પહોંચ્યા. ત્યાં તેમણે નોર્વે, ઇરાક અને બ્રિટનના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી. જયશંકરે બ્રિટનના નવનિયુક્ત વિદેશ સચિવ લિઝ ટ્રુસ અને ઈરાકના વિદેશ મંત્રી ફુઆદ હુસેન સાથે વાતચીત […]

અફઘાનિસ્તાનાં IPLના ટેલિકાસ્ટ પર તાલિબાનની રોક, જાણો શું છે કારણ

તાલિબાને અફઘાનિસ્તાનમાં IPLના પ્રસારણ પર લગાવી રોક અફઘાનિસ્તાનમાં આઇપીએલના કોઇ મેચનું ટેલિકાસ્ટ થશે નહીં IPLમાં કેટલીક વસ્તુઓ બિન-ઇસ્લામિક છે નવી દિલ્હી: યુએઇમાં રવિવારથી IPL 2021નો બીજો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે. અગાઉ ટી-20 લીગને કોરોના મહામારીને કારણે સ્થગિત કરવામાં આવી હતી ત્યારે ચાહકોમાં નિરાશા વ્યાપી ગઇ હતી જો કે હવે ફરીથી તેને શરૂ કરાતા ચાહકોમાં […]

અફઘાનિસ્તાનની લથડી રહી છે આર્થિક સ્થિતિ – લોકો ઘરનો સામાન વેચવા થયા મજબૂર

નવી દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાનના આતંકીઓ દ્વારા સત્તાને હાથમાં લઈ લેવામાં આવી તેને જોઈને ઘણા જાણકારોએ પહેલાથી જ આગાહી કરી હતી કે અફ્ઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ વધારે બગડી શકે છે. જાણકારોની આ વાત હવે સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અફ્ઘાનિસ્તાનમાં રહેતા લોકો હવે જીવીત રહેવા માટે પોતાના ઘરનો સામાન વેચી […]

દેશમાં રોકડ ખૂટ્યા બાદ હવે ભંડોળની જરૂર, 2000 વર્ષ જૂના ખજાનાની શોધ કરી રહ્યું છે તાલિબાન

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના વર્ચસ્વ બાદ હવે અફઘાનિસ્તાનમાં આર્થિક હાલત વધુ કફોડી બની છે. ત્યાં રોકડ ખૂટી રહી છે. આ વચ્ચે હવે તાલિબાને અફઘાનિસ્તાનના અત્યંત કિંમતી ખજાનાને શોધવા માટે તાલિબાને સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. સરકારના સૂચના અને સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ આ બાબતની જાણકારી આપી છે. તેમણે Bactrian ખજાનાને ટ્રેક કરવા અને શોધવાના પ્રયાસો […]

યુવાધનને નશાના રવાડે ચડાવવાના રેકેટનો પર્દાફાશઃ 2 કન્ટેનરોમાં પકડાયું કરોડોનું હેરોઈન

બંને કન્ટેનગર અફઘાનિસ્તાનથી આવ્યાં હતા ટેલકમ પાઉડરના નામે હેરોઈનની થતી હતી હેરાફેરી 2500 કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપાયો અમદાવાદઃ ભારતમાં યુવાઘનને નશાના રવાડે ચડાવવા માટે ડ્રગ માફિયાઓ સક્રીય બન્યાં છે. જો કે, આ માફિયાઓ નેટવર્કને તોડી નાખવા માટે સુરક્ષા એજન્સીઓ સક્રીય બની છે. દરમિયાન મુંદ્રા પોર્ટ ઉપરથી રૂ. 2500 કરોડનું હેરોઈન ઝડપાયાં સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી […]

અફઘાનિસ્તાનના ભવિષ્ય પર સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રિય ભૂમિકાને ભારતનો ટેકોઃ એસ. જયશંકર

નવી દિલ્લી: ભારતનાં વિદેશમંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. તો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેઝે આંતરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી કે અફઘાનિસ્તાનની મદદ માટે સૌ આગળ આવે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું, કે અફઘાનિસ્તાનમાં ઉભરી રહેલી ગંભીર પરિસ્થિતિ સામે ભારત ભૂતકાળની જેમ જ અફઘાનના […]

તાલિબાને હિંસા છોડી ના હોવાથી અમે માન્યતા નહીં આપીએ: ફ્રાન્સ

તાલિબાન પ્રત્યેનું ફ્રાન્સે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું તાલિબાને કટ્ટરતા છોડી ન હોવાથી અમે માન્યતા નહીં આપીએ તાલિબાનીઓ હજુ હિંસા આચરી રહ્યા છે નવી દિલ્હી: તાલિબાન પ્રત્યે ફ્રાન્સે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ફ્રાન્સના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તાલિબાનોએ હિંસા રોકવાના જે દાવા કર્યા હતા એ પોકળ સાબિત થયા હતા એટલે હવે અમે તાલિબાનની સરકારને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code