અફઘાનિસ્તાનમાં ફરી આવ્યો ભૂકંપ,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા
દિલ્હી: ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીંથી દરરોજ ભૂકંપના સમાચારો આવી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે શુક્રવારે સવારે 6:39 વાગ્યે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. અફઘાનિસ્તાનમાં આ અઠવાડિયામાં આ બીજો […]


