બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ પાંચ વર્ષ બાદ છલકાતા ડેમના નજારાને નિહાળવા લોકો ઉમટ્યાં
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે નદી-નાળાં છલકાઈ ગયા છે. જેમાં જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ 2015 અને 2017 બાદ પ્રથમવાર છલોછલ ભરાતા દાંતીવાડા ડેમના દરવાજા પાંચ વર્ષ બાદ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં અવિરતપણે પાણીની આવક ચાલુ થતા દાંતીવાડા ડેમ છલોછલ ભરાયો […]