અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ્સના પોલ પર ખૂલ્લા વાયરોને લીધે એજન્સીને 1.47 કરોડનો દંડ
શહેરમાં વીજપોલ પર ખૂલ્લા વાયરોને લીધે ત્રણ લોકોના મોત નિપજ્યા હતા, AMC દ્વારા વીજપોલની મરામત માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પોલ પરના વીજળીના ખૂલ્લા વાયરોને લીધે શોર્ટ સર્કિટના બનતા બનાવો અમદાવાદઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સના પોલ પર ખૂલ્લા વાયરોને લીધે શોર્ટ સરકીટના બનાવો બનતા હોય છે. શહેરના નારોલ વિસ્તારમાં આવેલી મટનગલી ખાતે વીજ કરંટને […]