અગ્નિપથઃ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ‘અગ્નિવીર’ માટે કરી મોટી જાહેરાત
અગ્નિપથ યોજના સામે હિંસક વિરોધ વચ્ચે મોટી જાહેરાત મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કરી જાહેરાત 4 વર્ષ બાદ અહીં મળશે નોકરીની તક મુંબઈ:અગ્નિપથ યોજના સામે હિંસક વિરોધ ચાલી રહ્યો છે.આ દરમિયાન મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક મોટી જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,ચાર વર્ષની સેવા બાદ અગ્નિવીરોને મહિન્દ્રા ગ્રુપમાં કામ કરવાની […]