પૃથ્વી-II અને અગ્નિ-I બેલેસ્ટિક મિસાઈલોનું સફળ પરીક્ષણ કર્યુ
નવી દિલ્હીઃ ભારતે પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલ પૃથ્વી-2 અને અગ્નિ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સ્પેશિયલ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા બેલિસ્ટિક મિસાઈલ પરીક્ષણમાં તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણોની […]