શાંતિ મંત્રણાનો ત્રીજો રાઉન્ડમાં યુક્રેન અને રશિયા કેદીઓની આપ-લે કરવા સંમત
યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે ગઈકાલે ઈસ્તંબુલમાં યોજાયેલી શાંતિ મંત્રણાના ત્રીજા રાઉન્ડમાં બંને પક્ષો 1200 થી વધુ કેદીઓની આપ-લે કરવા સંમત થયા છે. આ બેઠકને યુદ્ધનો અંત લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ પરિષદના સચિવ રૂસ્તમ ઉમેરોવે મંત્રણા દરમિયાન એક મોટો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે […]