કૃષિ-નિકાસમાં પ્રોસેસ્ડ ફૂડની નિકાસનો હિસ્સો 2014-15માં 13.7% થી વધીને 2022-23માં 25.6% થયો
નવી દિલ્હીઃ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર ખેતીની આવક વધારવામાં અને ખેતી સિવાયની નોકરીઓનું સર્જન કરવા, ખેતી અને સંલગ્ન ક્ષેત્રના ઉત્પાદનમાં લણણી પછીના નુકસાનને ઘટાડવામાં અને જાળવણી અને પ્રોસેસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખેતરમાં અને બહારના રોકાણો દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તદનુસાર, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે દેશમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરના વિકાસને વેગ આપવા માટે ઘણી પહેલ હાથ ધરી છે અને નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન […]


