1. Home
  2. Tag "agricultural crops"

કમોસમી વરસાદના કારણે ખેતીપાકને થયેલા નુકશાનનો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે

સુરત : જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીપાકને થયેલા નુકશાનનો સુરત જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કમોસમી વરસાદ સંદર્ભે આગોતરી જાણ હોવાથી સુરત જિલ્લાના તમામ વિભાગો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા હતા. ઉમરપાડા તાલુકામાં જોરદાર પવન અને કરા સાથે વરસાદ પડ્યો હોવાની જાણ […]

તાપી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે કૃષિ પાકને નુકસાન થતા સરકાર પાસે સહાયની માંગ

સુરતઃ તાપી જિલ્લાના ભારે વરસાદને કારણે ખેડુતોના સારૂએવું નુકશાન થયુ છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં નદી પટ પર આવેલા અંદાજિત 25 થી 30 જેટલા ગામોને પુણા નદીમાં પૂર આવવાને કારણે ખૂબ નકશાન થયું છે. આબાપાણી ગામમાં પૂર્ણા નદીએ તબાહી મચાવી હતી. પુર્ણા નદીના કિનારે વસવાટ કરતા લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. ત્યારે અતિવૃષ્ટિ અને પૂરનો ભાગ […]

તાઉ-તે વાવાઝોડાએ કેળ,પપૈયા, કેરી, તમાકું અને નાળિયેર સહિત કૃષિ પાકનો વિનાશ કર્યો

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર છે. એવામાં વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતો પર આભ ફાટ્યું છે. વાવાઝોડાની અસરથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા પાકને ભાર નુકસાન થયું છે. તેમજ ઉનાળાની સિઝનમાં તૈયાર થતા કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. તાઉ-તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code