1. Home
  2. Tag "Agricultural Law"

કૃષિ કાયદા પરત ખેંચી અમે એક પગલું પાછળ હટી ગયા છીએ, પરંતુ ફરીથી આગળ વધીશું: કૃષિ મંત્રી

દિલ્હીઃ દેશભરના લાખો ખેડૂતોના વિરોધ પછી સરકાર દ્વારા ગયા મહિને પાછી ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને સુધારી શકાય છે. તેમ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મહારાષ્ટ્રના નાગપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.  દરમિયાન તેમણે કહ્યું કે ‘અમે માત્ર એક ડગલું પાછળ હટી ગયા છીએ, પછી આગળ વધીશું કારણ કે ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે. […]

કૃષિ કાયદાના વિરોધ દરમિયાન ખેડૂતોના મોત અંગે સરકાર પાસે નથી કોઈ રેકોર્ડઃ કૃષિ મંત્રી

દિલ્હીઃ રાજધાની દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા સામે વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોનો સરકાર પાસે કોઈ રેકોર્ડ નથી. તેમ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સંસદમાં જણાવ્યું હતું. વિપક્ષ દ્વારા મૃતક ખેડૂતોના પરિવારને આર્થિક વળતર આપવાના પ્રશ્ન પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર પાસે ખેડૂતોના મૃત્યુનો કોઈ રેકોર્ડ ન હોવાથી આર્થિક સહાય આપવાનો પ્રશ્ન જ […]

ટિકૈતની ધમકીઃ દેશભરમાં ખેડુતોનું આંદોલન વધુ તીવ્ર બનશે, હવે ગુજરાતમાં પણ આંદોલન થશે

નવા કૃષિ કાયદા વિરુદ્ધ જારી કિસાનોનું પ્રદર્શન એકવાર ફરી મજબૂત બની રહ્યું છે. આંદોલનના સાત મહિના પૂરા થવા પર આજે દેશભરમાં સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા ખેતી બચાવો-લોકતંત્ર બચાવો દિવસ મનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કૃષિ કાયદા વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવતા કિસાનોએ રાજ્યપાલોને મળ્યા અને આવેદન પત્ર આપ્યું હતું. બીકેયુના વરિષ્ઠ નેતા રાકેશ ટિકૈત કરી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code