ઝેરી પ્રદૂષણમાં દિલ્હીની સમકક્ષ અમદાવાદ, AQI 240ને પાર, શ્વાસના દર્દીઓમાં થયો વધારો
શિયાળામાં ઠંડીની સાથે હવામાં પ્રદૂષણની માત્રામાં ચિંતાજનક વધારો, અમદાવાદ બાદ વડોદરામાં પણ AQI 220ને પાર થયો, અમદાવાદમાં છેલ્લાં પાંચ વર્ષનો હવામાં પ્રદૂષણનો રેકોર્ડ તૂટ્યો અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યા વધતા તેમજ ઉદ્યોગોને લીધે પ્રદૂષણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં AQI 240ને પાર કરી જતા શહેરમાં શ્વાસના દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. […]


