અમદાવાદ-ધોળકા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત
અમદાવાદઃ ધોળકા હાઈવે ઉપર કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ શ્રમજીવીઓના કરુણ મોત થયાં હતા. આ દૂર્ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકા હાઈવે પર વહેલી સવારે રોડની સાઈડમાં એક કાર ઉભી હતી. તેમાં દાહોદના કેટલાક શ્રમજીવીઓ સવાર હતા. દરમિયાન પૂરઝડપથી આવેલા ડમ્પરે […]