અમદાવાદ-ઈન્દોર હાઈવે પર લીમખેડા પાસે ત્રિપલ અકસ્માત, ત્રણેય વાહનોને ભારે નુકસાન
ટ્રક, આઈસર ટેમ્પો અને એસટી બસ એકબીજા સાથે અથડાયા, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો, ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવાયા અમદાવાદઃ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે અકસ્માતનો વધુ એક બનાવ અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર સર્જાયો હતો. નેશનલ હાઈવે પર લીમખેડા ગામ નજીક વિજય હોટલ પાસે ગત મોડી રાત્રે ટ્રિપલ […]


