અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કઠલાલ પાસે ઈકો કાર પલટી, 4 યુવકોના મોત
કઠલાલના લાડવેલ ચોકડી પાસે ગાય આડી ઉતરતા સર્જાયો અકસ્માત ઈકોકાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી ગઈ અકસ્માતના સ્થળે લોકોના ટોળાં ઉમટ્યાં નડિયાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કઠલાલ નજીક વધુ એક અકસ્માત સર્જાતા 4 જણાના મોત નિપજ્યા હતા. પૂરફાટ ઝડપે જતા ઇકો કારની આગળ ગાય આવી જતા ડ્રાઇવરે સ્ટિયરિંગ […]