અમદાવાદ મ્યુનિ.ને કચરામાંથી આવક, ઘોલેરા એક્સપ્રેસ હાઈવે માટે 12.5 લાખ ટન કચરાનો ઉપયોગ
અમદાવાદઃ શહેરના પીરાણા વિસ્તારમાં મ્યુનિ,દ્વારા એકત્ર કરાતા કચરાના મોટા ડુંગર બની ગયા હતા. અને કચરાના ડુંગર દુર કરવા મ્યુનિ.ના સત્તાધિશો માટે વિકટ પ્રશ્ન બની ગયો હતો. પીરાણા વિસ્તારમાં પ્રદુષણના પ્રશ્નો ઊભા થતાં કચરાના ડુંગરો હટાવવાની માગણી પણ પ્રબળ બની રહી હતી. આખરે મ્યુનિ.કોર્પોરેશનને કચરાનો ડુંગર હટવવાની કામગીરી મહિનાઓથી હાથ ધરવામાં આવી છે. અને આગામી બે […]