અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવેલ અને ફ્લાવર શોની તૈયારીઓ શરૂ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં હવે આવતી કાલે સોમવારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનું ગઠન પણ થઈ જશે. સરકારી કચેરીઓમાં કામકાજ પણ રાબેતા મુજબ બની જશે. દરમિયાન અમદાવાદ ન્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ 25મી ડિસેમ્બરથી યોજાનાર કાંકરિયા કાર્નિવેલ અને રિવરફ્રન્ટ પર યોજાનારા ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયાકાર્નિવેલ અને ફ્લાવર […]