રાજકોટ RTOમાં AI આધારિત નવા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને લીધે લાયસન્સ મેળવવું અઘરૂ બનશે
રાજકોટ, 16 ફેબ્રુઆરી 2026: રાજ્યની તમામ આરટીઓ કચેરીઓમાં એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે. એટલે હવે પરફેક્ટ ડ્રાઈવિંગ આવડતું હશે તો જ લાયસન્સ મળી શકશે. રાજકોટની આરટીઓ કચેરીમાં આધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ચૂક્યો છે. રૂ. 80 લાખના ખર્ચે નિર્મિત ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને RFID […]


