ભુજમાં વાયુસેના દ્વારા યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની રાજ્યપાલ દેવવ્રતજીએ મુલાકાત લીધી
વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શનનું વિહંગાવલોકન કર્યુ, રાજ્યપાલને ઓપરેશન સિંદૂરમાં ઉપયોગી વાયુસેનાના સાધનોથી અવગત કરાવ્યા, રાજ્યપાલે કોમોડોર કે. પી. એસ. ધામ પાસે વાયુસેનાની કામગીરી વિશે વિગતવાર માહિતી મેળવી ભૂજઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ શનિવારે ભુજ વાયુસેના ખાતે યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શન સાથે અનેકવિધ સાધનોની પ્રદર્શનીનું વિહંગાવલોકન […]