એર ઈન્ડિયાનું વિમાન સુરક્ષા કારણોસર લંડનમાં ઉતારવામાં આવ્યું
મુંબઈથી અમેરિકાના નેવાર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને સુરક્ષા કારણોસર લંડનના સ્ટેન્સ્ટેડ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે વિમાનના લેન્ડિંગ સુધી રોયલ એરફોર્સના ટાઈફૂન ફાઈટર જેટ વિમાનની સાથે રહ્યા હતા. સ્ટેનસ્ટેડ એરપોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ વિમાન સ્થાનિક સમય પ્રમાણે સવારે 10 વાગ્યે અને 15 […]


