જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક, હવાઈ સેવાઓ ખોરવાઈ
આજે ગુરુવારે જાપાન એરલાઇન્સ પર મોટો સાયબર હુમલો થયો હતો. સાયબર હુમલાખોરોના આ કૃત્યને કારણે મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સને અસર થઈ છે. આ સાયબર હુમલો સ્થાનિક સમય અનુસાર સવારે 8:56 વાગ્યે થયો હતો. જેના કારણે એરલાઇન્સની આખી સિસ્ટમ પડી ભાંગી હતી. ટિકિટનું વેચાણ બંધ એરલાઈન્સના પ્રવક્તાએ સાઈબર હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું […]