ભારતે પાકિસ્તાની ફ્લાઇટ્સ માટે હવાઈ માર્ગ બંધ કર્યો
નવી દિલ્હીઃ ભારતે બુધવારે પાકિસ્તાનની માલિકીની અને સંચાલિત ફ્લાઇટ્સ માટે તેના હવાઈ ક્ષેત્રને 23 મે સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી. થોડા દિવસો પહેલા જ, ઇસ્લામાબાદે ભારતીય એરલાઇન્સની માલિકીની અને સંચાલિત બધી ફ્લાઇટ્સ માટે તેના હવાઈ ક્ષેત્રને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે આ સંદર્ભમાં NOTAM (એરમેનને નોટિસ) જારી કરી છે, જે હેઠળ પાકિસ્તાની વિમાનોને […]