ઇન્ડિગો સંકટ આઠમા દિવસે પણ યથાવત, 230થી વધારે ફ્લાઈટ્સ રદ
નવી દિલ્હી: ઇન્ડિગો સંકટ આઠમા દિવસે પણ યથાવત રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઈને મંગળવારે એકલા બેંગ્લોર અને હૈદરાબાદથી લગભગ 180 ફ્લાઇટ્સ સહિત દેશભરમાં 230થી વધુ ઉડાન રદ્દ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે ઇન્ડિગો આજે હૈદરાબાદ માટે 58 ઉડાનનું સંચાલન કરી રહી નથી, જેમાં 14 આગમન અને 44 પ્રસ્થાન ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. બેંગ્લોર […]


