પાકિસ્તાનમાં હવે એરપોર્ટ અને પાવર સેક્ટરના ખાનગીકરણની તૈયારીઓ
ઈસ્લામાબાદ, 24 ડિસેમ્બર 2025 : Pakistan economic crisis આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાને તેની રાષ્ટ્રીય એરલાઇન્સ ‘પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સ’ (PIA) ના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આરિફ હબીબ કન્સોર્ટિયમે 135 અબજ પાકિસ્તાની રૂપિયા (આશરે રૂ. 4317 કરોડ) ની સૌથી ઊંચી બોલી લગાવીને PIA ને ખરીદી લીધી છે. PIA ના વેચાણ બાદ હવે પાકિસ્તાન […]


