ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હવાઈ હુમલા યથાવત, 10ના મોત
જેરુસલેમઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયલે આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. એટલું જ નહીં ગાઝા પટ્ટી ઉપર હમાસના આતંકવાદીઓ અને તેમના સમર્થકોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ઈઝરાયલની સેના ગાઝા પટ્ટી ઉપર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. દરમિયાન ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલામાં પાંચ પત્રકાર સહિત […]