1. Home
  2. Tag "Aji Dam-1"

રાજકોટના આજી ડેમ-1માં સૌની યોજના હેઠળ નર્મદાના નીર એક મહિનો સુધી ઠલવાશે

રાજકોટઃ શહેરમાં ભર શિયાળે પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આજી-1 ડેમાં ‘સૌની યોજના’ હેઠળ નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજી ડેમની આજની સપાટી 19.49 ફૂટ હતી અને ડેમમાં 385.61 એમસીએફટી એટલે કે 43 ટકા જીવંત જળજથ્થો રહ્યો છે. ત્યારે મનપાએ કરેલી પાણીની માગ સ્વીકારી સરકારે એક મહિના સુધી આજી ડેમમાં સૌનીનું […]

રાજકોટના આજી ડેમ-1માં 3જી સપ્ટેમ્બરે નર્મદાના નીર ઠલવાશે

રાજકોટઃ શહેરમાં ભરચોમાસે પાણી કાપ લાદવો પડે તેવી સ્થિતિ ઊભી થતા શહેરના મેયરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરીને સૌની યોજના હેઠળ આજી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલલવા રજુઆત કરી હતી.આથી રાજય સરકારે વિલંબીત વરસાદ વચ્ચે આજી-1 ડેમ માટે સૌની યોજનાનું પાણી છોડવા મંજૂરી આપી દેતા મ્યુનિ.કોર્પોરેશનના શાસકોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માન્યો હતો. રાજકોટની પ્રજાને મુખ્યમંત્રીએ […]