અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘બેલબૉટમ’ એ સિનેમા ઘરોમાં જમાવ્યો રંગઃ બોક્સ ઓફિસ પર બે દિવસમાં જ કરોડોની કરી કમાણી
અક્ષયની ફિલ્મએ બે દિવસમાં કોરોડોની કરી કમાણી બોક્સ ઓફિસ પર જમાવ્યો રં મુંબઈઃ તાજેતરમાં જ અક્ષય કુમાર, લારા દત્તા અને વાણી કપૂર અભિનીત ફિલ્મ બેલબૉટમ ફિલ્મ સિનેમાઘરોમાં લિરીઝ કરવામાં આવી હતી, જેણે દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. જોકે, ફિલ્મના કલેક્શન માટે જે આશા હતી તેનાથી ઓછી કમાણી કરી છે. ‘બેલબોટમ’ કોરોનાની બીજી લહેર બાદ […]