ભાવનગરના અલંગ શીપબ્રેકિંગ યાર્ડમાં લોખંડની પ્લેટો દરિયામાં મુકીને કરાતા દબાણથી જીવસૃષ્ટિને ખતરો,
ભાવનગરઃ અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં શિપબ્રેકરો દ્વારા દરિયામાં લોખંડની પ્લેટો નાખી દરિયો પુરવાનું ગેરકાયદે કૃત્ય થઈ રહ્યુ હોવાથી દરિયાઈ જીવજંતુઓ પર મોટો ખતરો ઊભો થયો છે. આ અંગે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તાત્કાલિક પગલા ભરી દરિયામાં થઈ રહેલું દબાણ દૂર કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓએ માંગણી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર નજીક આવેલા અલંગ શિપબ્રેકીંગ […]